• સોમવાર, 07 જુલાઈ, 2025

`હૉલીવૂડ વૉક અૉફ ફૅમ'માં દીપિકા પદુકોણ

હૉલીવૂડ વૉક અૉફ ફૅમમાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય અભિનેત્રીનું સમ્માન દીપિકા પદુકોણને મળ્યું છે. અૉવેશન હૉલીવૂડમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં એમિલી બ્લન્ટ, તિમોથી શાલમેટ, રામી મલિકી અને સ્ટેનલી.....