• બુધવાર, 12 નવેમ્બર, 2025

મહેશબાબુ અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ `એસએસએમબી29' નહીં પણ `વારાણસી'

દક્ષિણના ફિલ્મમેકર એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ એસએસએમબી29 સતત અખબારોના મથાળાં સર કરતી રહે છે. આ ફિલ્મમાં દક્ષિણનો સુપરસ્ટાર મહેશબાબુ સાથે ગ્લોબ્લ સ્ટાર પ્રિયંકા ચોપરા છે. પ્રિયંકા આ ફિલ્મના શૂટિંગ માટે ખાસ ભારત આવી હતી અને આ બંનેની જોડીને જોવા ચાહકો આતુર…..