મુંબઈ, તા. 18 : પાલિકા દ્વારા ઇન્ટરનેશનલ બ્લડપ્રેશર ડેના નિમિત્તે મુંબઈગરાઓને સ્વસ્થ રહેવા માટે અને આરોગ્યનું ધ્યાન રાખવા માટે નિયમિત ધોરણે બ્લડપ્રેશર તપાસવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. પાલિકાએ નાગરિકોને બ્લડપ્રેશર તપાસો, નિયંત્રણમાં રાખો અને દીર્ઘાયુ.....