અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : અૉનલાઈન રિટેલ કંપની એમેઝોનને બોરીવલીની એક મહિલાને રૂપિયા 30 હજારનું વળતર કાનૂની ખર્ચ તરીકે વધારાના રૂા. દસ હજાર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કારણ કે એમેઝોન મહિલાને 100 રૂપિયાની “મોટી પતલી કિડસ રાખડી” પહોંચાડવામાં......