મુંબઈ, તા. 4 : રાયગઢના મ્હાસા તાલુકાના એક ગામમાં સંપત્તિના વિવાદમાં વૃદ્ધ માતા-પિતાની કથિત હત્યા બદલ પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. મહાદેવ કાંબળે (95) અને વિઠાબાઈ કાંબળે (90) એમના ઘરમાં મૃત હાલતમા મળી આવ્યાં હતાં. પોલીસે માત્ર 24 કલાકની અંદર કેસ ઉકેલી નાખ્યો હતો. મ્હાસા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા…..