મુંબઈ, તા. 2 : કૉલેજ જતાં તરુણે આત્મહત્યા કરી જીવ આપ્યાના અગિયાર મહિના પછી રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે સાયબર છેતરપિંડીનો ભોગ બનવાને કારણે તણાવમાં હતો. અંધેરી પોલીસે તરુણ સાથેની છેતરપિંડીનાં નાણાંના લાભાર્થી મનાતા ત્રણ જણ સામે…..