ન્યાયાધીશે થાણે પાલિકાને આડેહાથ લીધી
મુંબઈ, તા. 2 : થાણેમાં પાટલીપાડા સ્થિત જગ્યા વન વિભાગ માટે આરક્ષિત છે અને
તેનો કેટલોક ભાગ ગૌચર જમીન તરીકે હોવા છતાં તેના પર 1500 ગેરકાયદે બાંધકામ કેવી રીતે
ઊભાં થઈ ગયાં? 15 વર્ષ પહેલાં આ જગ્યા પર 300થી 400 ગેરકાયદે બાંધકામ હતાં, પાલિકાના
2016ના સોગંદનામા મુજબ ત્યાં હજી વધુ 1000 બાંધકામ…..