કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 2 : વિતેલા ચોમાસામાં સતત પડેલા વરસાદ અને દિવાળી બાદ થયેલા માવઠાંના કારણે ગુજરાત, રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશમાં બાજરાનો ઊભો પાક ધોવાઇ જતાં નિપજમાં 80 ટકા જેટલો ઘટાડો થયો હતો. એમાં વળી હવે શિયાળાની ખરીદી નીકળતા બાજરાના ભાવમાં 10થી 15 ટકાનો વધારો નોંધાયો….