• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

ઍક્વા મેટ્રોની સુરક્ષા રાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે : એમએમઆરસી

મુંબઈ, તા. 8 : મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમ-આરસી) કંપનીએ ઍક્વા મેટ્રોની સુરક્ષા અંગે જણાવ્યું છે કે ભૂમિગત મેટ્રોને પૂરી પાડવામાં આવેલી સુરક્ષા યોગ્ય અૉથૉરિટી, ખાસ તો મુંબઈ પોલીસની મંજૂરીથી અમલમાં.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ