• બુધવાર, 08 એપ્રિલ, 2026

ખાંડની નિકાસ ઉપર નિયંત્રણ લાદવાનો કોઈ વિચાર નથી : અન્ન સચિવ

નવી દિલ્હી, તા. 7 (એજન્સીસ) : વિશ્વમાં બીજા ક્રમાંકના સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશ ભારતની ખાંડની નિકાસ ઉપર નિયંત્રણ લાદવાની કોઇ યોજના નથી, એમ કેન્દ્રના અન્ન સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું.  ખાંડ અને ખાદ્યતેલના વપરાશમાં ભારત વિશ્વની સૌથી મોટી બજાર છે. ઉનાળુ વેકેશનની મોસમ દરમિયાન કમર્શિયલ ગેસ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ