નવીદિલ્હી, તા. 7 : કાશ્મીરમાં શ્રીનગર પોલીસે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક આંતરરાજ્ય આતંકવાદી મોડયુલનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દરમિયાન બે પાકિસ્તાની આતંકવાદીઓ સહિત કુલ પાંચની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે સુનિયોજિત અભિયાન હેઠળ રાજસ્થાન અને....