સોનાની બેઝ પ્રાઈસ ઘટાડીને પ્રતિ 10 ગ્રામ $ 1526 કરવામાં આવી
નવી દિલ્હી, તા. 6 (એજન્સીસ)
: કેન્દ્ર સરકારે સોના અને ચાંદીના પાયાના આયાત ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. સેન્ટ્રલ
બોર્ડ ઓફ ઈન્ડાઈરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં
આવેલા નોટિફિકેશનમાં આ ઘોષણા કરવામાં આવી હતી. 3 એપ્રિલથી આ બેઝ પ્રાઈસનો અમલ થશે,
એમ આ જાહેરનામામાં....