મુંબઈ-નવી મુંબઈ મેટ્રો-8ને જોડવામાં આવશે
મુંબઈ, તા. 7 : છત્રપતિ
શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ મેટ્રો દ્વારા
જોડવા નવા મેટ્રો રૂટ માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. દરમિયાન સિડકોએ ઍરપોર્ટની
પૂર્વ બાજુએ મુંબઈ-સાયન હાઈવેને સમાંતર વધુ એક મેટ્રો રૂટનો પ્લાન તૈયાર કર્યો છે.
મેટ્રો-1 (એ) અને મેટ્રો-2, એમ બે નવા રૂટનો.....