મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્રમાં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ એલપીજી સિલિન્ડરનો પૂરતો સ્ટૉક છે અને કોઈ અછત નથી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓએ જનતાને એલપીજી સિલિન્ડર માટે કતારમાં ઊભા ન રહેવાની અને ઘરે પહોંચાડવા માટે ફક્ત અૉનલાઇન બુકિંગ કરવાની અપીલ કરી છે. તાજેતરમાં પૂરા.....