• મંગળવાર, 07 એપ્રિલ, 2026

જેડી મજેઠિયાએ ત્રીસ વર્ષ બાદ કર્યાં લગ્ન

ટેલિવિઝનના અભિનેતા. નિર્માતા અને દિગ્દર્શક જેડી મજેઠિયાએ હાલમાં 57 વર્ષની વયે લગ્ન કર્યાં છે. ખીચડીમાં હિમાંશુની ભૂમિકા ભજવીને લોકપપ્રિય થયેલા આ અભિનેતાએ પત્ની નીપા સાથે જ ફેરા ફર્યાં અને ત્રીસ વર્ષ બાદ પોતાના અધૂરાં અરમાન પૂરાં કર્યા છે. જેડીએ 30 વર્ષ પહેલાં 11મી માર્ચે નીપા સાથે કોર્ટ મેરેજ કર્યાં....