તામિલનાડુમાં ચૂંટણી આચારસંહિતા ભંગની આશંકા ફગાવાઈ
નવી દિલ્હી, તા. 7 :
મદ્રાસ હાઈકોર્ટે આઈપીએલની મેચો ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી એક જનહિત અરજી સાંભળવાનો
ઈનકાર કરતાં હળવી ટિપ્પણી કરીને અરજદારને ક્રિકેટ મેચનો આનંદ લેવાની સલાહ આપી હતી.
આ અરજીમાં ચૂંટણી દરમિયાન તમિલનાડુમાં આઈપીએલની મેચોને રેગ્યુલેટ કરવા માટે સૂચનાઓ
આપવાની....