• બુધવાર, 08 એપ્રિલ, 2026

રાજ્ય સરકારમાં આઈટી, એઆઈ વિભાગને પ્રધાનમંડળની મંજૂરી

મુંબઈ, તા. 7 (પીટીઆઈ) :  વિઝન `િવક્સિત ભારત 2047' અંતર્ગત રાજ્યના વિકાસના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે મહારાષ્ટ્ર સરકારના પ્રધાનમંડળે આજે ડિપાર્ટમેન્ટ અૉફ ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિભાગો શરૂ કરવાની મંજૂરી આપી હતી. ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી વિભાગના હાલના ડિરેક્ટોરેટને કમિશનરેટ અૉફ ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ