• મંગળવાર, 07 એપ્રિલ, 2026

પંજાબી પાકિસ્તાની એજન્ટ ડીસાના ઢાબેથી પકડાયો

ભાર્ગવ પરીખ તરફથી 

અમદાવાદ, તા. 6 : બનાસકાંઠાના ડીસાના હાઈવે પર આવેલા એક નાનકડા ઢાબા પર જમવાનો ઓર્ડર આપીને બેઠેલા પાંચ જણા જમવાનું લઈને આવતા વેઈટરની રાહ જોતા હતા. ઓર્ડર મુજબ જમવાનું લઈને આવેલો વેઈટર આવતાજ એ જમવાનું પીરસે એ પહેલા પાંચેય જણાએ એને દબોચીને કારમાં બેસાડી દીધો, ત્યારે ઢાબાના માલિકને...