વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રિઝર્વ બૅન્કની નાણાનીતિની સમીક્ષા : મોંઘવારી સહિતના મુદ્દા ચર્ચાશે
નવી દિલ્હી, તા. 6 :
ઈરાન અને અમેરિકા વચ્ચેનાં યુદ્ધમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેવાનાં કારણે દુનિયામાં
ઓઈલનું સંકટ પેદા થયેલું છે અને તેનાં હિસાબે દુનિયાની તમામ અર્થવ્યવસ્થાઓ દબાણમાં
આવી રહી છે. આ સંજોગોમાં ભારતીય રિઝર્વ બેન્ક-આરબીઆઈની મોનિટરિંગ કમિટીની બેઠક શરૂ
થઈ ગઈ છે. જેમાં વૈશ્વિક તનાવ, ક્રૂડ ઓઈલનાં ભાવ,....