• મંગળવાર, 07 એપ્રિલ, 2026

ચૂંટણી પંચના વડા જ્ઞાનેશકુમાર સામે મહાભિયોગ નહીં

બન્ને ગૃહોના અધ્યક્ષોનો વિપક્ષને આંચકો 

નવી દિલ્હી, તા. 6 : વિપક્ષને મોટો આંચકો આપતાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને સોમવારે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારને હટાવવા માટે અપાયેલી નોટિસ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. સાથો સાથ લોકસભા સ્પીકર એમ બિરલાએ પણ 63 રાજ્યસભા સાંસદોના મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દીધો....