કાચા માલનો પુરવઠો ખોરવાયો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 5 : ઇરાનમાં ચાલી રહેલા યુધ્ધની અસરથી સૌરાષ્ટ્રના સિરામિક, પેપર
મિલ, સનમાઇકા, હાર્ડવેર, સ્ટીલ સહિતના ઉદ્યોગ પ્રભાવિત થયા છે. ઇંધણની મોંઘવારી અને
કાચા માલની ભારેખમ અછતથી તૈયાર માલના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થઇ ગયો છે. આમ છતાં
માલ ડિલિવરીની કોઇ ગેરંટી નહી મળતા નવું ઘર બનાવનાર,....