• સોમવાર, 06 એપ્રિલ, 2026

લાંચ લેવા બદલ રાજ્યના નાણાં મંત્રાલયના અધિકારીની ધરપકડ

સરકારી ફંડ મંજૂર કરવા માટે રૂા. છ લાખની લાંચ માગવાનો આરોપ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લાંચિયા અધિકારીઓ સામે સખત હાથે કામ લેવાની ઝુંબેશ શરૂ કરી છે ત્યારે રાજ્યના નાણાં મંત્રાલયના અર્થ અને નિયોજન વિભાગના અધિકારીની એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ રંગેહાથ લાંચ સ્વીકારતી વખતે ધરપકડ કરી હતી. વિલાસ લાડ નામના અધિકારીએ ફંડ મંજૂર કરવા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ