• સોમવાર, 06 એપ્રિલ, 2026

ગુજરાતની 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કુલ 10,039 બેઠકોમાં ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે

અમદાવાદ, તા. 5 : રાજ્યની અમદાવાદ સહિત 15 મહાનરગપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોમાં 26મી એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. હાલને તબક્કે સ્પષ્ટ થયું છે કે, મહાનગરપાલિકાઓમાં 1044, નગરપાલિકાઓમાં 2632, જિલ્લા પંચાયતોમાં 1092 અને તાલુકા પંચયાતોમાં 5271 મળીને કુલ 7241 વૉર્ડમાં....

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ