• સોમવાર, 06 એપ્રિલ, 2026

બારામતીમાં સુનેત્રા પવાર સામે કૉંગ્રેસના આકાશ મોરે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : કૉંગ્રેસે મહારાષ્ટ્રમાં વિધાનસભાની બારામતીની બેઠક માટે 23મી એપ્રિલે યોજાનારી પેટાચૂંટણી માટે આકાશ મોરેને ઊભા રાખવાની જાહેરાત કરી છે. તેઓ રાષ્ટ્રવાદીના ઉમેદવાર અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર સામે ચૂંટણી લડશે. સુનેત્રા પવારને `મહાયુતિ'ના સાથી પક્ષો ભાજપ અને શિવસેનાનું સમર્થન....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ