• સોમવાર, 06 એપ્રિલ, 2026

અશોક શર્માએ સિઝનનો સૌથી ઝડપી દડો ફેંક્યો

અમદાવાદ તા.5: રાજસ્થાન રોયલ્સ સામેના મેચમાં ગુજરાત ટાઇટન્સનો બોલર અશોક શર્મા ચર્ચામાં રહ્યો હતો. તેણે આઇપીએલ-2026 સીઝનનો સૌથી દડો ફેંકયો હતો. તેણે રાજસ્થાનની ઇનિંગની 16મી ઓવરમાં ધ્રુવ જુરેલ વિરૂધ્ધ 154.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકયો હતો. અસલમાં 23 વર્ષીય અશોક શર્મા રાજસ્થાન ટીમ તરફથી જ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ