• સોમવાર, 06 એપ્રિલ, 2026

ટેક્નિકલ ટેક્સ્ટાઈલ અને એમએમએફની નિકાસ રૂંધાઈ

મુંબઈ, તા. 5 : પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ અને યુએસ-ઇઝરાયલ-ઈરાન વચ્ચે ચાલતાં યુદ્ધના કારણે ભારતના મેન મેઈડ ફાઈબર (એમએમએફ) અને ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સની નિકાસ સામે ગંભીર ખતરો ઊભો થયો છે, એમ મેટેક્સિલ (મેન મેઈડ ઍન્ડ ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સીલ)ના ચૅરમૅન શાલીન તોશ્નીવાલે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ