નાશિક, તા. 5 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસમાં પડેલા કમોસમી વરસાદને લીધે નુકસાન વેઠવું પડયું હોય એવા ખેડૂતોને બધી મદદ આપવામાં આવશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે. રાજ્યનાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા અજિત પવારે આજે બારામતીમાં પરિસરમાં કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકસાનનો તાગ.....