• સોમવાર, 06 એપ્રિલ, 2026

શમી અને પંતના સહારે સનરાઇઝર્સ સામે લખનઉનો વિજય

શમીની 9 રનમાં 2 વિકેટ અને કૅપ્ટન પંતના અણનમ 68 રન

હૈદરાબાદ તા.5: પહેલા અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ અને બાદમાં ઋષભ પંતની અણનમ 68 રનની કેપ્ટન ઇનિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રસાકસી પછી લખનઉ સુપર જાયન્ટસનો વિજય થયો હતો. 157 રનનો વિજય લક્ષ્યાંક લખનઉ ટીમે 1 દડો બાકી રહેતા 5 વિકેટે હાંસલ કરી સીઝનની પહેલી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ