પોલીસે અંધેરીના મંજુનાથ શેટ્ટી સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : અંધશ્રદ્ધાની શંકામાં થાણેના એક પરિવારે રૂા. 1.66 કરોડ રૂપિયા
ગુમાવ્યાં હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંધેરીમાં રહેતા મંજુનાથ શેટ્ટીએ બ્લૅક
મૅજિક દૂર કરવાને નામે આ પરિવાર પાસેથી આટલી મોટી રકમ પડાવવાનો આરોપ કરી પરિવારે થાણેના
કાસારવડવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી....