• સોમવાર, 06 એપ્રિલ, 2026

કેકેઆર વિરુદ્ધ પંજાબનું લક્ષ્ય વિજયની હૅટટ્રિક

ઉપરાઉપરી બે હાર સહન કરનાર કેકેઆર સામે સંતુલિત ઇલેવન પસંદ કરવાનો પડકાર 

કોલકતા, તા.5: અહીંના ઇડન ગાર્ડન ગ્રાઉન્ડ પર સોમવારના આઇપીએલ મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સનો સામનો શાનદાર ફોર્મમાં રમી રહેલ ટીમ પંજાબ કિંગ્સ વિરુદ્ધ થશે. 3 વખતની પૂર્વ ચેમ્પિયન કેકેઆર સીઝનને મુસ્તાફિઝુર રહેમાન, હર્ષિત રાણા, આકાશ દીપ અને મથિશ પથિરાનાની ખોટ સાફ વર્તાઇ રહી છે. આ સીઝનમાં કેકેઆર બે મેચ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ