• સોમવાર, 06 એપ્રિલ, 2026

બ્રિટિશ સમયની ગટરોને આધુનિક ટેક્નૉલૉજીથી અપગ્રેડ કરવાનું કામ શરૂ

મુંબઈ, તા. 5 : શહેરના સદી જૂના ભૂગર્ભ સ્ટોર્મ વૉટર આર્ક ડ્રેઈન્સને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે, જેમાં પાલિકા જીઓપોલિમર લાઈનિંગ ટ્રેન્ચલેસ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે છે, જે દેશમાં આવા પ્રકારની પ્રથમ પહેલ છે. આ પ્રોજેક્ટ તળમુંબઈમાં 14.3 કિમી સુધી ફેલાયેલી 27 મહત્ત્વપૂર્ણ ગટરોને આવરી લેશે, જેમાં પાંચ વર્ષની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ