• સોમવાર, 06 એપ્રિલ, 2026

વળતરની માગણી વિશે રેલવેના પ્લૅટફૉર્મ પર પીળી પટ્ટીની સ્પષ્ટતા નથી : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 5 : 29 જાન્યુઆરી, 2012ના કલ્યાણથી ડોમ્બિવલી જતી વખતે મૃત્યુ પામેલા બાલકૃષ્ણ ભંડારીનાં માતા-પિતાની વળતરની અરજીને ફગાવી દેવાના રેલવે ક્લેઇમ્સ ટ્રિબ્યુનલના આદેશને પડકારતી અપીલને મંજૂર કરતા હાઈ કોર્ટે મૃત્યુના કારણ અંગે વિરોધાભાસી અહેવાલોને ટાંક્યા હતા. સ્ટેશન માસ્તરના અહેવાલમાં કહેવામાં આવ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ