• સોમવાર, 06 એપ્રિલ, 2026

પક્ષને ચેતનવંતો બનાવવા કૉંગ્રેસ દ્વારા `સંગઠન સૃજન અભિયાન'

મુંબઈ, તા. 5 (પીટીઆઈ) : કૉંગ્રેસે સંગઠનમાં ચેતના આણવા અને જૂથવાદને ડામવાના હેતુથી `સંગઠન સૃજન અભિયાન' આરંભ્યું છે. આ નવા મૉડેલ હેઠળ તાલુકા કૉંગ્રેસના પ્રમુખો અને દસ પાંખના વડાઓની નિમણૂકો કરવામાં આવશે. તેમાં યુવક કૉંગ્રેસ, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન અૉફ ઇન્ડિયા, મહિલા કૉંગ્રેસ, સેવા દળ, ઓબીસી,....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ