• સોમવાર, 06 એપ્રિલ, 2026

સપ્તાહ દરમિયાન સોના-ચાંદી અને ક્રૂડતેલ વાયદામાં તીવ્ર ઉછાળો

મુંબઈ, તા. 5 : કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 27 માર્ચથી 2 એપ્રિલના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1355485.90 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.197401.82 કરોડનાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ