• સોમવાર, 06 એપ્રિલ, 2026

અધૂરા મેટ્રો સ્ટેશનનું મુખ્ય પ્રધાનના હાથે કાલે લોકાર્પણ

મીરા-ભાયંદરના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાનો પ્રાઈવેટ જગ્યાનો વિવાદ

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 5 : દહિસરથી કાશીગાંવ મેટ્રો રેલનું મંગળવારે (7 એઁપ્રિલે) મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ લોકાર્પણ કરશે. જોકે, ભાજપના મીરા-ભાયંદરના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાની પ્રાઈવેટ મિલકતના વિવાદે પગલે કાશીગાંવ મેટ્રો સ્ટેશનનું કામ હજી પણ પૂરું નથી થઈ શક્યું. આથી અધૂરાં મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટનથી લોકોને શું ફાયદો? એવો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ