• સોમવાર, 06 એપ્રિલ, 2026

સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ ઉપર નવ જજની બેન્ચ કરશે સુનાવણી

નવી દિલ્હી, તા. 5 : સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે શરૂ થયેલો વિવાદ હવે ઐતિહાસિક સંવૈધાનિક વળાંકે આવ્યો છે. સાતમી એપ્રિલના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાની નવ જજની સંવિધાન પીઠ વ્યાપક કાનૂની સવાલો ઉપર સુનાવણી શરૂ કરશે. આ માત્ર હિન્દુ ધર્મ જ નહીં પણ મુસ્લિમ, પારસી અને દાઉદી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ