• સોમવાર, 06 એપ્રિલ, 2026

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મહત્ત્વના તબક્કામાં પ્રવેશ્યો : પાંચ કિમીની ટનલ ખોદાઈ

મુંબઈ, તા. 5 : ભારતના પ્રથમ બુલેટ ટ્રેન કૉરિડોર માટે 21 કિમી લાંબી ભૂગર્ભ ટનલનું કામ એક મહત્ત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી ગયું છે, જેમાં એનએટીએમ દ્વારા બનાવેલા પાંચ કિલોમીટરના ભાગનું સંપૂર્ણ ખોદકામ પૂર્ણ થઈ ગયું છે. ટીમો હવે ડ્રેનેજ, વૉટરપ્રૂફિંગ, મજબૂતીકરણ અને અંતિમ લાઈનિંગનાં કામો તરફ આગળ વધી રહી છે,....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ