મુંબઈ, તા. 3 : દેશના અગ્રણી ડિપોઝિટરી નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિ. (એનએસડી-એલ)એ મહિલાઓ માટે `વુમન પ્લાન' નામની એક વિશેષ પહેલ શરૂ કરી છે. આ ખાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણ પ્રક્રિયાને વધુ સરળ અને આર્થિક રીતે સસ્તી બનાવીને દેશના મૂડી બજારમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો....