રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો 43 રનથી વિજય
મુંબઈ, તા. 5 : ટીમ ડેવિડ, કૅપ્ટન રજત
પાટીદાર અને દેવદત્ત પડ્ડીકલની શાનદાર બૅટિંગ બાદ બૉલરોના પ્રદર્શનને કારણે રૉયલ ચેલેન્જર્સ
બેંગ્લુરુએ ચેન્નઈ સુપર કિંગ્સને 43 રનથી હરાવ્યું હતું. બેંગ્લુરુએ ત્રણ વિકેટ પર
250 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈની ટીમ 19.4 ઓવરમાં 207 રને અૉલઆઉટ થઈ.....