• સોમવાર, 06 એપ્રિલ, 2026

સૂંઠની નિકાસ ખોરવાતાં ભાવ તૂટયા

સ્મિતા જાની તરફથી

મુંબઈ, તા. 5 : સ્થાનિક બજારમાં સૂંઠની નવી આવકોનો આરંભ થયો છે. અત્યાર સુધી મથકે આદુંનું પ્રોસેસિંગ 80 ટકા જેવું થયું છે, એમ કોચીન હિલ પ્રોડયુસ મર્ચન્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ આનંદ કુરુવાનું કહેવું છે. મધ્યપૂર્વનું યુદ્ધ સંકટ દિવસે ને દિવસે વધુ ઘેરું બનતું જાય છે. તેની અસર સૂંઠની નિકાસ પર થઈ છે એટલે બજાર ઘટવા તરફી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ