• સોમવાર, 06 એપ્રિલ, 2026

કુંભમેળો સનાતન સંસ્કૃતિની સર્વસમાવેશક ભાવનાનું પ્રતિબિંબ : મુખ્ય પ્રધાન

નાશિક, તા. 5 (પીટીઆઈ) : કુંભમેળો એ ભારતની સાંસ્કૃતિક નૈતિકતા છે, એમ જણાવીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉમેર્યું છે કે આ વિરાટ સંમેલન સનાતન સંસ્કૃતિની સર્વગ્રાહી ભાવનાનું પ્રતીક છે. તેમાં લોકો જાતિ અથવા વિચારધારાના ભેદભાવ વિના એકઠાં થાય છે. અખિલ ભારતીય સંત સમિતિના સમાપન સમારોહમાં સંબોધન....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ