• સોમવાર, 06 એપ્રિલ, 2026

દક્ષિણ મુંબઈની 2000 હોટેલોમાં પાઈપ્ડ ગૅસ જોડાણ મેળવવાની તૈયારી

મુંબઈ, તા. 5 : પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે અઠવાડિયા સુધી વિક્ષેપ પડયા પછી, મુંબઈનું આતિથ્ય ક્ષેત્ર તેના ઈંધણના સંકટના કાયમી ઉકેલ તરફ આગળ વધી રહ્યું છે. લગભગ 2000 હોટેલ અને રેસ્ટોરાં (મોટા ભાગે દક્ષિણ મુંબઈના) અનિશ્ચિતતા, વિલંબ અને વાણિજ્યિક એલપીજી સિલિન્ડર મેળવવાના દૈનિક સંઘર્ષથી બચવા માટે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ