નવી દિલ્હી, તા. 5 : ચંદ્ર ઉપર પગ મૂક્યાના 50 વર્ષ બાદ અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ આર્ટેમિસ-2 (માનવયુક્ત અભિયાન)ને ચંદ્રની તરફ લોન્ચ કરી દીધું છે. આ અંતરીક્ષયાન ચંદ્રની અડધાથી વધારે દૂરી પણ પૂરી કરી ચૂક્યું છે. આ દરમિયાન અંતરીક્ષયાત્રીઓને એક મોટી મુસિબતનો સામનો કરવો પડયો છે. આર્ટેમિસના ફલાઇટ ડાયરેક્ટર જૂડ ફ્રીલિંગે કહ્યું હતું કે,....