ફેબ્રુઆરી મહિનામાં મસમોટું રોકાણ કર્યા બાદ યુદ્ધના માહોલે એફપીઆઈનો મૂડ બગાડયો
નવી દિલ્હી, તા. 5 : મિડલ ઈસ્ટ યુદ્ધથી દુનિયાભરમાં હાહાકાર મચેલો છે. તેલ-ગેસ
સંકટ ઉપરાંત શેરબજારની વાત કરવામાં આવે તો તેમાં પણ ઊથલપાથલ ચાલી રહી છે. ઈરાન યુદ્ધ
ખતમ થવાનું નામ લઈ રહ્યું નથી, જેના કારણે વિદેશી રોકાણકારો દબાણમાં છે. અહેવાલ અનુસાર
માર્ચમાં ભારે વેચવાલી બાદ એફપીઆઈએ એપ્રિલ મહિનાના....