નવી દિલ્હી તા.5 : દિલ્હી કેપિટલ્સનો અનકેપ્ડ બેટર સમીર રિઝવી આઇપીએલના દિગ્ગજોની એક ખાસ કલબમાં સામેલ થયો છે. તે આઇપીએલમાં સતત ત્રણ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. ગઇકાલના મેચમાં સમીર રિઝવીએ મુંબઇ ઇન્ડિયન્સ વિરૂધ્ધ દબાણ વચ્ચે 51 દડામાં 7 ચોક્કા અને 7 છક્કાથી 90 રનની મેચ વિનિંગ ઇનિંગ....