અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : એક જમાનામાં
વાણિયા-બ્રાહ્મણના પક્ષ તરીકે ઓળખાતા ભાજપએ તેના અસ્તિત્વનાં 46 વર્ષમાં બહુજન સમાજના
11 પ્રદેશાધ્યક્ષો આપ્યા છે. જાતિવાદના આધારે રાજકારણ રમનારાઓને આ નક્કર ઉત્તર છે.
માત્ર ભાજપમાં જ મારા જેવો સામાન્ય કાર્યકર જ પ્રદેશાધ્યક્ષના હોદ્દા સુધી પહોંચ્યો
છે એમ મહારાષ્ટ્ર ભાજપના....