• મંગળવાર, 07 એપ્રિલ, 2026

ઇરાન સંઘર્ષમાં વિરામના સમાચાર વચ્ચે ડૉલર સુધરતાં સોનું નરમ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 6 : સોનાના ભાવમાં વૈશ્વિક સ્તરે ભારે વધઘટના દોર વચ્ચે ઉંચા મથાળેથી થોડી નરમાઇ હતી. ઇરાન સંઘર્ષમાં વિરામના અને હુમલાના મિશ્ર સમાચારો આવી રહ્યા હોવાથી બજાર દ્વીધામાં છે. સોનાનો ભાવ 100 ડોલરની વધઘટે અથડાઇને સાંજે 4684 ડોલરના મથાળે હતો. જ્યારે ચાંદીનો ભાવ 73.15 ડોલરના મથાળે....