• મંગળવાર, 07 એપ્રિલ, 2026

અરુણાચલના મુખ્ય પ્રધાનનો પરિવાર સીબીઆઇની રડારમાં

રૂ. 1270 કરોડના કૉન્ટ્રાક્ટ કેસમાં ખાંડુ પરિવારની તપાસનો આદેશ

નવી દિલ્હી, તા. 6 : સુપ્રીમ કોર્ટે સોમવારે સીબીઆઈને નિર્દેશ આપ્યો હતો કે અરુણાચલ પ્રદેશમાં સાર્વજનિક કાર્યના કોન્ટ્રાક્ટ મુખ્ય પ્રધાન પેમા ખાંડુના પરિજનો સંબંધિત કથિત કંપનીઓને આપવાના મામલે તપાસ કરવામાં આવે. શીર્ષ ન્યાયાલયે કેન્દ્રીય એજન્સીને બે સપ્તાહની અંદર તપાસ શરૂ કરવા કહ્યું છે. પીઠે સીબીઆઇને નિર્દેશ....