• મંગળવાર, 07 એપ્રિલ, 2026

નફાતારવણીથી પામતેલ વાયદામાં ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 6 : મલેશિયન પામતેલ વાયદામાં તેજી અટકી જતા સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો હતો. નફાબુકિંગથી વાયદો નીચો આવ્યો હતો. જોકે થાઈલેન્ડના ક્રૂડ પામતેલ નિકાસ પ્રતિબંધોએ ઘટાડાને મર્યાદિત કર્યો હતો. મલેશિયન પામતેલનો જૂન કોન્ટ્રાક્ટ 27 રીંગીટ ઘટીને 4812ની સપાટીએ બંધ થયો હતો. થાઈલેન્ડના વાણિજ્ય મંત્રાલયે....