• મંગળવાર, 07 એપ્રિલ, 2026

ઈરાને ભારતની વિદેશ અને રાજદ્વારી નીતિને વખાણી

નવી દિલ્હી, તા. 6 : અમેરિકા અને ઈઝરાયલ સામે યુદ્ધ ઈરાને ભારતની વિદેશ અને રાજદ્વારી નીતિની પ્રશંસા કરી છે. ઈરાનના સર્વોચ્ચ નેતાના ભારતમાં પ્રતિનિધિ અબ્દુલ માજીદ હકીમ ઈલાહીનું કહેવું છે કે, ભારત મોટી ભૂમિકા નિભાવી શકે તેમ છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતાં....